માણસની તું વાત ના કર,એ સમયની વાત છે ,મુકુલ દવે 'ચાતક '


માણસની તું વાત ના કર,એ સમયની વાત છે
કૈ કંટક વિનાના ગુલાબે પણ દઝાડયો છે મને
માણસ  સામે  લડું  કેવી રીતથી મિત્ર બોલ તું
મુજને  ભીતરના  બુદ્ધે  તો  જગાડ્યો   છે  મને
મુકુલ દવે 'ચાતક '

Post a comment

0 Comments