બારણું ખખડાવું ને દઈ સાદ લલચાવું તો યે તું નથી,મુકુલ દવે 'ચાતક'

બારણું  ખખડાવું  ને  દઈ  સાદ   લલચાવું  તો યે તું  નથી
પળ સરતાં મનને અકળનો અર્થ સમજાવું  તો યે તું  નથી
ધુંધળા તારા સ્વરૂપે છું લીન તો પણ તારા લગ ના પ્હોચું
રાખમાં  ભળી  પંચતત્વોને  વેશ પલટાવું  તો યે તું  નથી
મુકુલ દવે 'ચાતક'

Post a comment

0 Comments