ઘાને આ રીતે તું ખોતરયા ના કર ,મુકુલ દવે 'ચાતક'

ઘાને  આ  રીતે  તું  ખોતરયા  ના  કર
જેને  આપ્યા  એને  છંછેડ્યા  ના   કર
જિંદગીમાં  જે  થવું'તું  તે થયું એ કાજે
જખ્મોને દીવાનગીમાં દૂઝયા ના  કર
મુકુલ દવે 'ચાતક' 

Post a comment

0 Comments