જે સ્વયઁ સુંગંધ હતા ફૂલોજ,એ સધ્ધર હવે નથી ,મુકુલ દવે 'ચાતક'


જે  સ્વયઁ  સુંગંધ  હતા  ફૂલોજ, એ  સધ્ધર  હવે   નથી
બે   ફૂલો   મૂર્તિ   પર  ચડાવો,  એ  ઈશ્વર   હવે   નથી
બસ  નથી  સમજાતું  ખુદા  તારે  પરદાની જરૂર શું છે ?
આ દસ્તૂર છે બસ સમયનો કોઈ કીમિયાગર હવે નથી
મુકુલ દવે 'ચાતક'

Post a comment

0 Comments