બસ ક્યારે પહોંચશે માધવ અમારો સંઘ તારે દ્વારે,મુકુલ દવે 'ચાતક'

બસ   ક્યારે   પહોંચશે   માધવ   અમારો  સંઘ   તારે  દ્વારે
છે અમારો પગ અડધો સાંકળમાં,પહોંચીશું  કેમ તારે  દ્વારે
રાહમાં   ઉત્સવ   ઉજવ્યા   ધૂળમાં  ભૂંસાતા  ગયા  પગલાં
છે તૃપ્તિ છિપાવું તરસ આ છળમાં,પહોંચીશું કેમ તારે દ્વારે
મુકુલ દવે 'ચાતક'

Post a comment

0 Comments