કાલ જેવું આજનું વાતાવરણ પણ નથી ,મુકુલ દવે 'ચાતક'

કાલ    જેવું    આજનું   વાતાવરણ    પણ   નથી
છે   સમન્દર  પણ  તરસનું   કોઈ   કારણ   નથી
આભડ્યો     છે   શાપ    હડહડતાય    કળયુગનો
તૃપ્તિ દેનારું એને શું આભે વાદળનું ભારણ નથી
મુકુલ દવે 'ચાતક'

Post a comment

0 Comments