આમ ટોળે વળી રણમાં રહે ઊભા કૈક રંધાતું હશે ,મુકુલ દવે 'ચાતક'


આમ   ટોળે    વળી   રણમાં   રહે   ઊભા  કૈક રંધાતું  હશે
ખેલ  કુદરતનો  ગજબ  છે  રહસ્યોથી   કૈક  શીખાતું   હશે
આજ રોક્કળ રેત મહીં એકદમ ક્યાંથી આ તરફ ઊઠી હશે
આજે તરસ જળને નક્કી લાગી હશે  મૃગજળ પીવાતું હશે
મુકુલ દવે 'ચાતક'

Post a comment

0 Comments