તારેજ ખુદ અજ્વાળું તો પ્રગટાવવું પડે,મુકુલ દવે 'ચાતક'

તારેજ   ખુદ  અજ્વાળું  તો  પ્રગટાવવું   પડે
ચાહે   ભલે  તારે  અંદર  તેલ  બાળવવું  પડે
ઈશ્વર ભલેને મૂર્તિમાં શણગારેલો હોય તો શું
ઈશ્વરે   જ્યોતને  પામવા   ઊંડે  આવવું  પડે
મુકુલ દવે 'ચાતક'
100 Hot market

Post a comment

0 Comments