31 December 2018

આપણે મળ્યા નથી તોયે સાદ પાડીનેય બોલાવે તું ,મુકુલ દવે 'ચાતક'

આપણે  મળ્યા  નથી  તોયે  સાદ પાડીનેય  બોલાવે તું
આપણા  સંબંધની  નક્કી  કડી  હશે  એથી  તડપાવે તું
મૌન   સાથે  મૌન  ભીતરમાં  જયારે  વાત  કરતું   હોય
ત્યાં હૃદયની વાત છાની રહે નહીં આંખોથી સમજાવે તું
મુકુલ દવે 'ચાતક'

No comments:

Post a comment