21 August 2019

છે પ્રણયનું નામ તો સાગર કયાં પીવાય છે ?મુકુલ દવે 'ચાતક '

છે  પ્રણયનું  નામ  તો  સાગર  કયાં   પીવાય   છે ?
છે  તરસ  તારી   નદી   જેવી   કયાં    છીપાય   છે     ?

રંજ  ના  કર  મિલન  કે   વિરહ   ઘડીનો   સાયબા
ને   નજીવા   દુઃખમાં  નયનો   કયાં   છલકાય  છે ?

આંસુઓની    ધારમાં   હસતાં   રહ્યા  તુજ  ચાહમાં
સ્પર્શ્યા    દડતાં   ગરમ   આંસુ   કયાં   ફૂંકાય    છે ?

વાદળાં   વરસી   રહ્યા    છે   આજ   મુશળધાર  ને
આ  તરસ  સમું  કોઈ સરિયામ તો  ક્યાં ભીંજાય છે ?

તું   મને  પ્રભુ   દૂર  રહી   કેવી  રીતથી  પામી  શકે
" હું પડ્યો છું ભૂલો "ટહૂકો તુજ ને  ક્યાં સંભળાય છે ?

મુકુલ દવે 'ચાતક '


Where is the name of love, Sagar?
Where is the thirst like your river?

Ranja na kar milan ke virah ghadino saiba
Where are the tears in the slightest sorrow?

Smiling at the edge of tears in your tea
Where are the warm tears that flow when touched?

The clouds are raining today
Where does one get soaked in this thirst?

How can you keep me away from the Lord?
"I have made mistakes" Where do you hear Tahuko Tuj?

प्रेम, सागर का नाम कहां है?
तुम्हारी नदी जैसी प्यास कहां है?

रांझा न कर मिलन के विरह घड़िनो सायबा
थोड़े से दुःख में आँसू कहाँ हैं?

अपनी चाय में आँसू के किनारे मुस्कुराते हुए
छूने पर बहने वाले गर्म आँसू कहाँ हैं?

आज बादल बरस रहे हैं
इस प्यास में भला कोई कहाँ डूबता है?

आप मुझे प्रभु से दूर कैसे रख सकते हैं?
"मैंने गलतियाँ की हैं" ताहुको तुज कहाँ सुनते हैं?


17 August 2019

આગના ધૂમાડા મહીંથી કૈ અવાજ આવશે ,મુકુલ દવે 'ચાતક'

આગના  ધૂમાડા  મહીંથી   કૈ  અવાજ   આવશે
ને   ઉઘાડી   આંખનાએ   સૌ   સવાલ   આવશે
આ   તમાશો  ખુલ્લી   ને   બંધ  રમતનોય   છે
ભેદ ના સમજાતાં અઝાબનો કૈ અંજામ આવશે
મુકુલ દવે 'ચાતક'                     અઝાબ -પાપ


The smoke of the fire will come from the moon
All the questions will come to light
The show has seemed a bit unfocused in recent episodes
The torment of not understanding the difference will come to an end
Mukul Dave 'Chatak' Azab-Paap


अग्नि का धुआं चंद्रमा से आएगा
सारे सवाल सामने आ जाएंगे
हाल के एपिसोड में शो थोड़ा अनफोकस्ड लग रहा है
अंतर न समझने की पीड़ा का अंत हो जाएगा
मुकुल दवे 'चातक' अज़ब-पैप
100 Hot Books

10 August 2019

હું ભરાવ્યો તો જીદે કાળી અમાસની રાત્રીએ ,મુકુલ દવે 'ચાતક '

હું   ભરાવ્યો   તો   જીદે   કાળી   અમાસની   રાત્રીએ
ચાંદને બસ શોધતાં તારાઓ બધા દોસ્ત  બની ગયાં
મૂર્ખતા  ખુદ  મેંજ તારાઓ સાથ દોસ્તી બાંધી કરીતી
ચાંદ શોધું ત્યાં બધા તારાઓ જ વાદળમાં ઢળી ગયાં
મુકુલ દવે 'ચાતક '


If I fill it on the night of Jide Kali Amas
The stars all became friends just finding the moon
Stupidity itself made friends with the stars
When I found the moon, all the stars fell into the clouds


अगर मैं इसे काली काली अमास की रात को भर दूं
सभी सितारे सिर्फ चंद्रमा को खोजने वाले मित्र बन गए
स्टुपिडिटी ने ही सितारों से दोस्ती की
जब मैंने चांद पाया तो सारे तारे बादलों में समा गए


6 August 2019

સોંસરો વરસાદ વીંધે ને છતાં કોરો છું ,મુકુલ દવે 'ચાતક '

સોંસરો   વરસાદ   વીંધે,  ને   છતાં   કોરો  છું
શુષ્ક  શ્વાસોમાં ભળી છે  ભીનાશ તોયે જુદો છું
જો  શક્ય  હોય  ચાલને આજે દરિયો શોધીએ
દરિયામાં જીવ્યો છતાં ડૂબ્યા વિનાનો કાંઠો છું
મુકુલ દવે 'ચાતક '

It's raining cats and dogs, but I'm still empty
Dry breaths are mixed, wet toy is different
Let's find the sea today if possible
I am a shore without drowning despite living in the sea

यह बिल्लियों और कुत्तों की बारिश कर रहा है, लेकिन मैं अभी भी खाली हूं
सूखी सांसें मिश्रित होती हैं, गीला खिलौना अलग होता है
चलिए अगर संभव हो तो आज ही समुद्र को ढूंढ लें
मैं समुद्र में रहने के बावजूद डूबे बिना एक किनारे हूं

4 August 2019

ટેરવે માર્યા ટકોરા સહજતાથી હૃદય પર, મુકુલ દવે 'ચાતક'

ટેરવે  માર્યા  ટકોરા  સહજતાથી  હૃદય પર
કૈક  પડછાયાજ ભીના થઇ મને ભીજી ગયાં
આખરે  આધાર  છે   દર્પણની  ધારણા  પર
હું પણામાં તો સમજના ઝાંઝવા થીજી ગયાં
મુકુલ દવે 'ચાતક'
Terva killed Takora instinctively at heart
The cake shadows got wet and got me wet
Ultimately the basis is on the assumption of the mirror
I froze in the water


तेरवा ने ताकोरा को सहज रूप से दिल से मार दिया
केक की छाया गीली हो गई और मुझे गीला कर दिया
अंततः आधार दर्पण की धारणा पर है
मैं पानी में जम गया