23 February 2020

હું જયારે પણ બસ તમારા ધ્યાનમાં હોઉં છું મુકુલ દવે 'ચાતક',

હું જયારે પણ બસ તમારા ધ્યાનમાં હોઉં  છું
કેમ   લાગે   છે   મને   કે   ભાનમાં   હોઉં  છું

રોજ  મારા  આશાના  દીવા  ટમટમે  એટલે
એ  દિવસથી  એમના  અહેસાનમાં  હોઉં  છું

બસ જ્યારથી એમની નજરે ચડ્યો છું હું ખુદ
ત્યારથી  સૌની  હું  ખુદ  જુબાનમાં   હોઉં  છું

હોંશ  તો  છે ક્યાંક જીતવાની મને ઘણી તને
હું   બધી   રમતે   હંમેશ  મેદાનમાં  હોઉં  છું

રોજ   હું  જાગી  રમત  જોયા  કરું  છું  ભલા
જે   ઊગે   તે  આથમે  એ  જ્ઞાનમાં  હોઉં  છું
મુકુલ દવે 'ચાતક'

I am just in your mind whenever
Why do I feel that way?

Every day the lamp of my hope flickers
I have been in his favor since that day

Ever since I caught his eye I myself
Ever since then I have been in the testimony myself

I have a lot to win somewhere
I'm always on the field playing

Every day I wake up and watch the game
I am in the knowledge that grows


मैं जब भी आपके दिमाग में बस हूं
मुझे ऐसा क्यों लगता है?

हर दिन मेरी आशा का दीपक टिमटिमाता है
मैं उस दिन के बाद से उनके पक्ष में हूं

जब से मैंने उसकी आँख पकड़ी मैं खुद
तब से मैं खुद गवाही में हूं

मेरे पास जीतने के लिए बहुत कुछ है
मैं हमेशा मैदान पर खेलता रहा हूं

हर दिन मैं उठता हूं और खेल देखता हूं
मैं उस ज्ञान में हूं जो बढ़ता है

18 February 2020

હું બોલું કે તું બોલે તોયે ઘણું બોલાય છે ,મુકુલ દવે 'ચાતક'

હું  બોલું  કે  તું  બોલે  તોયે  ઘણું  બોલાય  છે 
કહેવું   હોય   જે   એ  ખાસ   ક્યાં  કહેવાય  છે 

ઈશ્વરને  આમ  જઈને  પૂછું  તો  કહેતો  નથી 
સફર છે લાંબી ને રસ્તો ટૂંકો પૂછે ક્યાં જાય છે 

જ્યાં  તું  પણ  રહે  છે એનું સરનામું આપ્યું છે 
પ્હોંચતા   ત્યાંજ  અધરસ્તે  રસ્તો  ભૂંસાય  છે 

ને ઢળતાં સાંજ મારુ દિલ જોરથી ધબકે તો છે 
અર્શ્રુ  વિના રડવામાં શ્વાસ ભીના સંભળાય  છે 

નિકટ  તું  હોય  છે  તો ભય કશાનો હોતો નથી 
હું  ખુદ  મારાથીયે  ડરું  છું તું જયારે રિસાય છે 

પ્રણયની  ભાળ  લેવા કૃષ્ણ વગાડે છે વાંસળી 
વૃન્દાવન જાવ મીરા રાધાના સૂરો  વ્હેંચાય છે 
મુકુલ દવે 'ચાતક'
10 Top cell Phones

I say that you speak a lot
That is to say, what is called a special place

I don't ask God to go and ask like this
The journey is long and the road is short

The address where you also live is given
When you reach there, the road is erased

My heart beats loudly in the evening
Crying without tears sounds wet

If you are close, there is no fear
I myself am afraid of you when you are angry

Krishna plays the flute to find love
Go to Vrindavan Meera Radha's tunes are distributed


मैं कहता हूं कि आप बहुत बोलते हैं
यही कहना है, क्या विशेष कहा जाता है

मैं भगवान से जाने और इस तरह से पूछने के लिए नहीं कहता
यात्रा लंबी है और सड़क छोटी है

जहाँ आप रहते हैं उसका पता भी दिया गया है
जब आप वहां पहुंचते हैं, तो सड़क मिट जाती है

मेरा दिल शाम को जोर से धड़कता है
बिना आँसू के रोना गीला लगता है

अगर तुम पास हो, तो कोई भय नहीं है
मैं खुद आपसे तब डरता हूं जब आप गुस्से में होते हैं

प्रेम पाने के लिए कृष्ण बांसुरी बजाते हैं
वृंदावन जाएं तो मीरा राधा की धुनें बांटी जाती हैं


14 February 2020

રેશમી ઘનઘોર જુલ્ફોને ઝટકો તો ખરા ,મુકુલ દવે 'ચાતક'

રેશમી    ઘનઘોર    જુલ્ફોને    ઝટકો   તો   ખરા
છાયા  બની  ક્યાંક  તો  મુજપર  વરસો તો ખરા

જે   તમે   લખતા   નહોતા  એ  આંખે વંચાય  છે
પાંપણો   ઢાળીને   મારી  પાસે   ઉઘડો તો  ખરા,

ઓળખું   છું   તારા   સુંવાળા   ટેરવાના   સ્પર્શને
જાતથી  દૂર  રહીને  સ્વપ્નામાં  અડકો  તો  ખરા

આમ   લઈને   તરસ   ક્યાં   ને  ક્યાં  તું ફર્યા કરે
બસ પ્રથમ વરસાદમાં આવીને પલળો  તો ખરા

આજ  ફરી  ચાંદ  પૂનમનો જોઈ આવ્યો  વિચાર
જોઈ  તને  પ્રશ્ન  છે, ધરતી  પર ઊતરો તો  ખરા
મુકુલ દવે 'ચાતક'

Tweak the silky ruffles
If it becomes a shadow, it will rain on Mujapar somewhere

What you didn't write is eye-catching
Open your eyes to me,

I recognize your soft touch
Stay away from yourself and get caught up in dreams

In this way, wherever you go, thirst will return
Just come in the first rain and get wet

Today I saw Chand Poonam again
See you have a question, if you land on earth

adstatushttps://www.indiblogger.in/tag/kavya


सिल्की रफल्स को ट्वीक करें
यदि यह एक छाया बन जाता है, तो यह मुजापर पर कहीं बारिश होगी

आपने जो नहीं लिखा वह आंख को पकड़ने वाला है
अपनी आँखें मेरे लिए खोलो,

मैं आपके कोमल स्पर्श को पहचानता हूँ
खुद से दूर रहें और सपनों में फंस जाएं

इस तरह, आप जहां भी जाएंगे, प्यास वापस आ जाएगी
बस पहली बारिश में आओ और भीग जाओ

आज मैंने चांद पूनम फिर से देखी
देखिये आपके पास एक प्रश्न है, यदि आप पृथ्वी पर उतरते हैं

12 February 2020

તું મારા હૃદયના દીવાને પણ ઈશ્વર થવા દે,મુકુલ દવે 'ચાતક'

તું   મારા  હૃદયના  દીવાને  પણ  ઈશ્વર  થવા  દે
કૃપા  કર  એટલી   અજવાસને  સરભર   થવા  દે

ભલેને    ચારકોર    સુંગંધ    ફેલાઈ   ગઈ    હોય
શું  ફેર  તુજમાં  ને  ફૂલમાં જાણવા અત્તર  થવા દે

સજદામાં  એ  યકીનન  માથું  નમાવીને  રહ્યા  છે
દુવા   માગું   પહેલા   એમને    સધ્ધર    થવા   દે

પ્યાલો  ઝેરનો  લઇ  એ  ભટકી  ઘરે  ઘર રહ્યા  છે
નવી  પગદંડી  બને  એ  કાજ  મને  શંકર થવા દે

છૂટી  ગઈ  આદતો  ઠોકર  ખઈ  કહું  સાવ મોઘમે
સુંવાળપમાં પકડી એની આંગળી પગભર થવા દે
મુકુલ દવે 'ચાતક'
10 Top cell Phones
You also let the lamp of my heart become God
Please let so much ajavas be compensated

Even if the charcoal scent has spread
Does the perfume let you know in the flower?

In prostration he is certainly bowing his head
Let him recover before asking for prayers

The wanderer is staying at home carrying a cup of poison
The work of making a new footpath allows me to become Shankar

I will stumble upon the lost habits
Hold her finger in the plush


आपने मेरे हृदय का दीपक भी भगवान बनने दिया
कृपया इतनी अजाओं को मुआवजा दिया जाए

भले ही चारकोल की खुशबू फैल गई हो
क्या इत्र आपको फूल में पता है?

वेश्यावृत्ति में वह निश्चित रूप से अपना सिर झुकाता है
प्रार्थना करने से पहले उसे ठीक होने दें

पथिक घर पर एक कप जहर लेकर रह रहा है
एक नया फुटपाथ बनाने का काम मुझे शंकर बनने की अनुमति देता है

मैं खोई हुई आदतों पर ठोकर खाऊंगा
आलीशान में उसकी उंगली पकड़ो