29 May 2020

એ ઝરુખા પર ઉભી ઉભી જ આંસુ પી જાય છે ,મુકુલ દવે 'ચાતક'

http://www.gujaratibookshelf.com/MUKUL-DAVE/CHATAK-SKY?sort=p.price&order=ASC


ઝરુખા   પર   ઉભી   ઉભી  જ  આંસુ  પી  જાય  છે
આંગણે  ખારા  દરિયા  આવી  સતત  ઉમટી  જાય છે

જ્યાં જીવનની હું અધૂરી ઝંખનાઓને સમજ્યો છું ત્યાં
બસ   વૃક્ષની   ડાળ  પર  બેસી   પક્ષી  ઉડી   જાય  છે

મારે  પહોંચવું  છે  જરૂર  તારા  ઘરે  એ  શીખ્યા  પછી
રોજ  મરવા  ઇચ્છતી  મારી  ઈચ્છાઓ  જીવી જાય છે

વેદના    કોને    કહું   ફૂલ   પાંગરી   ને   પાંગરે   જ્યાં
ડાળ    પરનું   ફૂલ    તૂટી    ડાળને    ભૂલી   જાય   છે

એણે  જયારે  કહ્યું  કે  ખુદ  હું  જ  છું  તારામાં ત્યારથી
શ્વાસના   ધબકાર   સૂરા   થઇ   મને  છેતરી  જાય  છે
મુકુલ દવે 'ચાતક


वह खिड़की के किनारे पर खड़े होकर आंसू पीता है
नमकीन समुद्र यार्ड में लगातार बढ़ रहा है

 जहां मुझे जीवन की अधूरी लालसाओं का एहसास हुआ है
पक्षी सिर्फ एक पेड़ की शाखा पर बैठता है और उड़ जाता है

मुझे यह सीखने के बाद आपके घर पहुंचना होगा
हर दिन मरने की मेरी इच्छाएं जीवित हैं

मैं फूल की पीड़ा को कहाँ बता सकता हूँ जहाँ फूल खिलता है
डंठल पर फूल टूटे डंठल को भूल जाता है

जब उसने कहा कि मैं तब से तुम में हूँ
 सांस की तकलीफ मुझे धोखा देती है


He drinks tears while standing on the window sill
The salty sea is constantly rising in the yard

Where I have realized the unfulfilled longings of life
The bird just sits on a tree branch and flies away

I need to get to your house after learning that
Every day my desires to die come alive

Where can I tell the suffering of the flower where the flower blooms
The flower on the stalk forgets the broken stalk

When he said that I have been in you ever since
I am deceived by the beating of my breath
adstatus https://www.facebook.com/chatakmukul

24 May 2020

આંગળી તારી પકડવામાં સાચો એ જીર્ણોદ્વાર છે ,મુકુલ દવે 'ચાતક'

https://www.indiblogger.in/tag/kavya

આંગળી તારી પકડવામાં સાચો એ જીર્ણોદ્વાર છે
એમના    તો    પ્રેમના    કેવાય   મન્ત્રોચ્ચાર   છે

અમસ્તા  એ  અશ્રુભીની પાંપણો  'ના'  પટપટાવે
રુદનની   આ    બંદગીમાં    આંખમાં   તૃષાર  છે

આમ પડદામાં રહી આપો દર્શનની એકાદ ઝલક
શું    કહું    કેવા    પ્રતીક્ષાને    બહાને   પ્રહાર  છે

એક   સરખું   મુશળધારમાં    ક્યાં   ભીંજાયા   છે
એ  તરસના  ટીપે  ગંગાજળ  બન્યા કેવા દ્વાર  છે

આ   સજળ  આંખે  જ્યાં  વિચારવાનું   શરુ  કર્યું
આંખ   તો   તરસાવતી   રહી   એજ  ઉપચાર  છે
મુકુલ દવે 'ચાતક'

The right finger in your grip is the renovation
What a mantra of love he has

Amasta blinks a tearful 'no'
There is thirst in the eyes in this bow of crying

  So stay in the screen and give a glimpse of the vision
What to say is that waiting is an excuse to strike

Where soaked in an identical torrent
 What a gate that became Ganges water on the tip of thirst

This is where the watery eye began to think
The eye is the only cure for thirst


आपकी पकड़ में दाहिनी उंगली का नवीनीकरण है
उसके पास प्रेम का कौन सा मंत्र है

अम्स्ता ने फटी फटी की a ना ’
रोने के इस धनुष में आंख में प्यास है

  इसलिए स्क्रीन में रहें और दृष्टि की झलक दें
क्या कहना है कि इंतजार करना हड़ताल का एक बहाना है

जहां एक समान धार में लथपथ
 प्यास की नोक पर गंगा का पानी बन गया कौन सा गेट

यहीं से पानी की आंखे सोचने लगी
प्यास के लिए आंख ही एकमात्र इलाज है
adstatus https://www.facebook.com/chatakmukul

15 May 2020

ચાલ બ્હેરા,અંધ ને મૂંગા એ વાનર જેવું જીવી લઈએ ,મુકુલ દવે 'ચાતક '

ચાલ   બ્હેરા,  અંધ   ને  મૂંગા  એ  વાનર  જેવું  જીવી  લઈએ
જિંદગીમાં  પહોંચતો  નથી  અર્થ, રાહબર  જેવું  જીવી લઈએ

જોતજોતામાં  પેટની   પીડા   શમી   જાય  એકદમ  એની  ને
એક દાણો ચોખાનો તું લે,માધવના ગાગર જેવું જીવી લઈએ

બસ  અમે  પ્રભુની  મહેરબાની એને પુકાર્યા વિના પણ જોઈ
એ  પધાર્યા  છે  દ્વાર  પર, ચાલ  અવસર  જેવું  જીવી  લઈએ

શૂન્યતાનો  મર્મ  છું  ને  શક્યતા છે ઘર તરફ વળી જવું તારા
છે  નજર સામે પ્રભુ , ચાલ મંદિરના પથ્થર જેવું જીવી લઈએ

ના   હું   આ   પાર   ડૂબ્યો   છું,   ના   હું   એ  પાર ડૂબ્યો  છું ને
ભેદ  સમજાય  છે  કિનારે, મઝધારે  સાગર જેવું જીવી લઈએ
મુકુલ દવે 'ચાતક '


Let's live like a deaf, blind and dumb monkey
Doesn't reach life means, let's live like a leader

As soon as the stomach pain subsides, it is completely gone
You take a grain of rice, let's live like Madhav's Gagar

We just saw the grace of God without calling it
At the gate, let's live like an opportunity

I am the essence of emptiness and it is possible for you to return home
Let us live like the stone of the temple, Lord

No, I'm drowning, no, I'm drowning
The difference is understood. Let's live like the ocean on the shore

adstatushttps://www.indiblogger.in/tag/kavya


चलो एक बहरे, अंधे और गूंगे बंदर की तरह रहते हैं
जीवन का मतलब नहीं है, चलो एक नेता की तरह रहते हैं

जैसे ही पेट दर्द कम हो जाता है, यह पूरी तरह से चला गया है
आप चावल का एक दाना लेते हैं, माधव के गागर की तरह रहते हैं

हमने बिना बुलाए सिर्फ भगवान की कृपा देखी
गेट पर, एक अवसर की तरह रहते हैं

मैं शून्यता का सार हूं और आपके लिए घर लौटना संभव है
हमें मंदिर के पत्थर की तरह जीने दो, भगवान

नहीं, मैं डूब रहा हूं, नहीं, मैं डूब रहा हूं
अंतर समझ में आता है। आइए समुद्र के किनारे रहते हैं

9 May 2020

આજ બેઉ આંખની વચ્ચે મદિરાની આપ લે થઈ છે ,મુકુલ દવે 'ચાતક'

આજ  બેઉ  આંખની  વચ્ચે  મદિરાની  આપ લે  થઈ છે
તારી  ને  મારી  વચ્ચે  તોયે  ફકીરાની  આપ લે થઈ છે

ને ઉઘાડી આંખમાં એના આગમનની પળ ગણાતી થઈ
શ્વાસ  ને  ઉચ્છવાસ  વચ્ચે  અધીરાની  આપ લે થઈ છે

માફ  કરજો  પ્રેમના  રહસ્યોમાં  માધવ  આવું   બને  છે
વાંસળીના  સૂરમાં  રાધા  ને  મીરાની  આપ લે થઈ  છે

ઝંખના  જીવલેણ  છે  એ  જાણી  પ્રણયમાં ઝંખતા તોયે
જોત જોતામાં જખ્મોનાં ચીરાં  ચીરાંની આપ લે થઈ છે

પ્રેમના  અનુભવનો  કેવો  દોર છે  ને આ દમામ છે બંધુ
પ્રણયને  સ્પર્શતા  અમીર  ને  ફકીરાની આપ લે થઈ છે
મુકુલ દવે 'ચાતક'
Today, alcohol is exchanged between the two eyes
You and I have exchanged toy fakira

The moment of its arrival was counted in the open eye
Exhalation is taken between breath and exhalation

Sorry Madhav happens in the secrets of love
Mira is exchanged for Radha to the tune of flute

Knowing that longing is fatal, longing in love
The wounds have been healed from time to time

What a streak of love experience this is, brother
Touching the romance, the rich man has become a fakir

adstatushttp://www.gujaratibookshelf.com/MUKUL-DAVE/CHATAK-SKY?sort=p.price&order=ASC


आज दोनों आँखों के बीच शराब का आदान-प्रदान होता है
आपने और मैंने खिलौना फकीरा का आदान-प्रदान किया है

इसके आगमन का क्षण खुली आंखों में गिना जाता था
साँस छोड़ना और साँस छोड़ने के बीच साँस छोड़ना लिया जाता है

क्षमा करें माधव प्रेम के रहस्यों में होता है
राधा के लिए बांसुरी की धुन पर मीरा का आदान-प्रदान होता है

यह जानना कि लालसा घातक है, प्रेम में लालसा
समय-समय पर घावों को ठीक किया गया है

यह प्रेम अनुभव की एक लकीर है, भाई
रोमांस को छूते हुए, अमीर आदमी फकीर बन गया है